સફેદ બૂટ ચમકાવાની 5 સરળ રીત
ગરમ પાણી અને સાબુથી એકદમ સરળ રીતે તમે બૂટ સાફ કરી શકો છો.
તમારા બૂટને સાફ કરવા શ્રેષ્ઠ અને સહેલો રસ્તો છે કે તેને ગરમ પાણીમાં પલાળી રાખો.
ખાવાનો સોડા અને ડીટરજન્ટનો ઉપયોગ કરીને તમે બૂટને ચકાચક કરી શકો છો.
બેકિંગ સોડા અને ડિટર્જન્ટને પાણી વિના મિક્સ કરો અને આ મિશ્રણને ડાઘ પર રહેવા દો. બે કલાક બાદ તેને ધોઈ દો.
સફેદ બૂટના જીદ્દી દાગને સાફ કરવા માટે તમે બ્લીચનો ઉપયોગ કરી શકો છો.
જીદ્દી દાગ માટે બ્લીચનો ઉપયોગ કરવો. પરંતુ, તેને હંમેશા પાણી સાથે મિક્સ કરવું જોઈએ.
આ સિવાય તમે ઘરમાં રહેલી સફેદ ટૂથપેસ્ટનો ઉપયોગ પણ કરી શકો છો.
જેના માટે ટૂથપેસ્ટ પર થોડી ટૂથપેસ્ટ લગાવો અને દાગ પર ઘસો. તેને ધોતા પહેલાં લગભગ 15-20 મિનીટ સુધી રહેવા દો.
આ સિવાય તમે સફેદ બૂટને ચમકાવા વિનેગરનો ઉપયોગ પણ કરી શકો છો.
આ સોલ્યુશનને દાગ પર લગાવો અને ગરમ પાણીથી ધોતા પહેલા તેને થોડા કલાકો માટે છોડી દો.
અહીં આપલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. તેનો ઉપયોગ કરતાં પહેલા નિષ્ણાંતોની સલાહ લો,
Click Here...