ચપટીમાં સાફ થઈ જશે કાળી ગરદન!

મહિલા હોય કે પુરુષ ચહેરાની સુંદરતાનું ધ્યાન રાખે છે.

ફેસ વોશ કરતી વખતે ગરદનની સફાઈ કરવાનું ભૂલાઈ જવાતું હોય છે. 

આવામાં ધીરે-ધીરે ગરદન પર મેલ જામવા લાગે છે.

આ પછી લોકો સ્કીન વાઈટનિંગનો ઉપયોગ કરે છે.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

અહીં અમે આપને ઘરેલું ઉપાય જણાવી રહ્યા છીએ. 

જેનાથી કાળી ગરદનની સમસ્યા દૂર થઈ શકે છે.

ચણાનો લોટ અને લીંબુંની પેસ્ટ લગાવવાથી ગરદનની કાળાશ દૂર થઈ શકે છે.

હળદર અને દૂધથી પણ ડાર્ક નેકની ટ્રીટમેન્ટ કરી શકાય છે.

હળદર અને દહીંની પેસ્ટ લગાવીને પણ ગરદન પર જમા થયેલો મેલ દૂર કરી શકાય છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)