દવા વિના જ કંટ્રોલમાં રહેશે ડાયાબિટીસ, પીવો આ ખાસ પાણી

દવા વિના જ કંટ્રોલમાં રહેશે ડાયાબિટીસ, પીવો આ ખાસ પાણી

ડાયાબિટીસ એક એવી બીમારી છે જેને જડમૂળથી ખતમ ન કરી શકાય પરંતુ તેને દિવા વિના પણ કંટ્રોલ કરી શકો છો.

જાણો કયા સરળ ઉપાયોથી તમે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકો છો.

ડાયાબિટીસના દર્દીઓને વજન કંટ્રોલમાં રાખવો જોઇએ. ઓવર વેટ હોવાથી શુગર લેવલ મેન્ટેન રાખવો મુશ્કેલ બને છે.

 Weight

તમે દરરોજ જવના લોટની રોટલી ખાશો તો તેનાથી પણ શુગર કંટ્રોલ કરી શકાય છે.

 barley 

ફળોમાં વિટામિન A અને C હોય છે જે લોહી અને હાડકાને સ્વસ્થ રાખે છે. તેમાં ઝિંક, પોટેશિયમ, આયરન પણ ભરપૂર માત્રામાં હોય છે.

Fruits and Vegetables

તજમાં કેલ્શિયમ અને એન્ટીઓક્સિડેંટ ભરપૂર માત્રામાં હોય છે. ચા કે ગરમ પાણીમાં ચપટી તજ પાવડર મિક્સ કરીને પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે.

Cinnamon

બ્રેકફાસ્ટમાં High Protin વાળી વસ્તુઓ સામેલ કરવી જોઇએ જેથી શરીરમાં તાકાત રહે. 

Protein Diet 

દર્દીઓએ સુગર લેવલ પ્રમાણે ડાયેટનો એક યોગ્ય ચાર્ટ બનાવીને તેને ફોલો કરવો જોઇએ. 

Follow Diet Chart

દરરોજ 50 ગ્રામ ડ્રાયફ્રૂટ્સ ખાવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. 

Eat Dry Fruits

ગ્રીન ટી પીવાથી પણ લાભ થાય છે કારણ કે તેમાં એન્ટી ઓક્સિડેંટ હોય છે અને બ્લડ શુગર લેવલને મેન્ટેઇન કરે છે. 

Green Tea

યોગ અને એક્સરસાઇઝથી તમે ફિટ રહેશો અને તમારો વેટ પણ કંટ્રોલમાં રહેશે. તેનાથી બ્લડ સર્ક્યુલેશન બરાબર રહે છે, જેથી શુગર કંટ્રોલ થાય છે. 

Yoga and exercise 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી