ગાયબ થઈ રહી છે ચહેરાની ચમક? અપનાવો આ દેશી નુસ્ખો

દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારૂ માનવામાં આવે છે. 

હેલ્થની સાથોસાથ તે સ્કીન માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. 

જો તમે ચહેરા પર કાચુ દૂધ લગાવો છો તો તમારી સ્કિનને ઘણો ફાયદો થશે. 

ચહેરા પર કાચુ દૂધ લગાવવાથી ડેડ સ્કિન સેલ્સ દૂર થશે.

MORE  NEWS...

રાતોરાત ખેતરની જમીન ફાડીને નીકળ્યો પહાડ, જેને દુનિયાથી છુપાવી રહ્યુ હતું જાપાન

ફ્રિજમાં રહેલું છે સિક્રેટ બટન, નજર સામે હોવા છતાં 99% લોકો નથી જાણતા ઉપયોગ

મહિલાઓ લગ્ન પછી પણ રાખી શકે છે પિયરની અટક? જાણો શું કહે છે કાયદો

જેનાથી ચહેરા પર શાનદાર ગ્લો આવી જશે. 

તમે ઈચ્છો તો દૂધમાં મધ મિક્સ કરીને પણ લગાવી શકો છો. 

મધ પણ ડ્રાઈ સ્કિનમાંથી છૂટકારો મેળવવામાં મદદ કરે છે. 

આ સાથે તમે દૂધમાં કેસર મિક્સ કરીને પણ ચહેરા પર લગાવી શકો છો. 

આ પ્રકારે દૂધના ઉપયોગથી ચહેરાનો ગ્લો વધશે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ

તુલસીના 11 પાનના ઉપાયથી ખુલી જશે કિસ્મત