ફુદીનામાં મેગ્નેશિયમ અને આયરન ભરપૂર માત્રામાં હોય છે. તેને ખાવાથી સુગર લેવલ કંટ્રોલ કરી શકાય છે. તમે ઇચ્છો તો તેની ચટણી કે શરબતનું સેવન પણ કરી શકો છો.
અશ્વગંધાનાં પાન હાઇ સુગર લેવલને ઘટાડવામાં મદદ કરી શકે છે. તેમાં રહેલા કમ્પાઉન્ડ્સ ડાયાબિટીસમાં ફાયદાકારક છે તમે તેમાંથી ચા બનાવીને તેનું સેવન કરી શકો છો.
ડાયાબિટીસના દર્દીઓ કરી પત્તાનું સેવન કરી શકે છે. તે શુગર લેવલ ઘટાડવામાં મદદ કરી શકે છે. આ સિવાય તે કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં પણ ફાયદાકારક છે.
આ પાંદડાનું નિયમિત સેવન ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદરૂપ થઈ શકે છે.
અહીં આપેલા સૂચનો દરેક માટે અલગ-અલગ હોઈ શકે છે, તેથી હેલ્થકેર પ્રેક્ટિશનરની સલાહ લીધા પછી જ તેનો અમલ કરો.
MORE
NEWS...
ઘી બનાવવા માટે મલાઇ જમા કરો ત્યારે આટલું કરો, ક્યારેય ગંદી વાસ નહીં આવે
B12ની ઉણપ અઠવાડિયામાં દૂર કરશે આ સુપરફૂડ્સ, શાકાહારીઓ માટે બેસ્ટ