વેક્સ કરતાં પહેલા કરો આ કામ

વેક્સિંગ કરાવ્યા બાદ પણ હેરગ્રોથ જલ્દી થઈ જાય છે 

તો આ બ્યૂટી ટિપ્સથી વારંવાર વેક્સ નહીં કરાવવી પડે

વેક્સિંગની ઈફેક્ટ જાળવી રાખવા માટે પૂરા હેર ગ્રોથની રાહ જુઓ

આવું કરવાથી વાળ સીધા મૂળથી નીકળી જશે

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ડેડ સ્કિનની લેયર જામવાથી વાળની ગ્રોથ ઠીક નથી થઈ શકતી

જેના કારણે વેક્સિંગના સમયે વાળ મૂળથી નથી નીકળી શકતાં

તેના માટે વેક્સિંગ કરાવ્યા પહેલા એકવાર સ્ક્રબ જરૂર કરો

ડ્રાઈ સ્કિન પર વેક્સિંગ કરવાથી વાળ વચ્ચેથી તૂટી જાય છે 

એવામાં હેર ફ્રી રહેવા માટે સ્કિનને મોઇસ્ચરાઇઝ રાખવું જરૂરી છે

રેઝર અને હેર રિમૂવિંગ ક્રીમનો ઉપયોગ ન કરવો

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું.