બાથરૂમનો અરીસો ઝાંખો પડી ગયો છે? 

ઘરની સાથે બાથરૂમની સાફ-સફાઈ પણ જરૂરી છે. 

દરેક લોકોના ઘરના બાથરૂમમાં અરીસો લગાવેલો હોય છે.

પરંતુ આ અરીસો એટલો જ જલ્દી ગંદો થઈ જાય છે. 

ત્યારે તમે આ ઘરેલુ જૂગાડથી તેને ચમકાવી શકો છો. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

વિનેગર અને પાણીનો સ્પ્રે બનાવો. 

આ સ્પ્રે અરીસા પર જામેલી ગંદકીને સાફ કરી દેશે. 

બેકિંગ સોડા અને પાણીનું મિશ્રણ બનાવો.

આ પેસ્ટને અરીસા પર સારી રીતે લગાવી દો. 

થોડી મિનિટો બાદ સોફ્ટ કપડાંથી તેને સાફ કરો. 

લીંબુનો રસ, શેમ્પુ અને પાણીનો સ્પ્રે બનાવો.

તેનાથી અરીસાની ચીકાશ દૂર થઈ જશે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.