આ ઘરેલું ઉપચારથી ગંદી ટાઇલ્સને કરો ચકાચકા

આજકાલ લગભગ તમામ ઘરોમાં ટાઇલ્સ લાગેલી હોય છે. 

ટાઇલ્સ જોવામાં સુંદર દેખાય છે. પરંતુ, ખૂબ જ જલ્દી ગંદી થઈ જાય છે. 

ટાઇલ્સ ક્લિનીંગ માટે અમુક ઘરેલુ ટિપ્સ અપનાવી શકાય છે. 

MORE  NEWS...

ઘરની દિવાલ પર ઉધઇ લાગી ગઇ છે તો છાંટી દો રસોડાની આ વસ્તુ

આ ટિપ્સથી જાણી લો તમારુ જીરું અસલી છે કે નકલી

શિક્ષિકા વિદ્યાર્થીને હોંશિયાર ન બનાવી શકી તો બનાવી દીધો બે બાળકનો બાપ!

વિનેગર-અમોનિયા મિક્સ કરીને પેસ્ટ બનાવો અને ટાઇલ્સ પર લગાવીને રગડો. 

બેકિંગ સોડામાં હાઇડ્રોજન પેરોક્સાઇડ મિક્સ કરીને ટાઇલ્સ સાફ કરો. 

બોરેક્સ પાઉડરમાં વિનેગર મિક્સ કરો, ટાઇલ્સ પર તેને લગાવીને થોડીવારમાં ધોઈ દો. 

વ્હાઇટ વિનેગરને પાણીમાં મિક્સ કરીને ટાઇલ્સ પર સ્પ્રે કરીને કપડાથી સાફ કરી દો.

મીઠાંને પાણીમાં મિક્સ કરીને ટાઇલ્સ પર પોતુ મારવાથી ટાઇલ્સ ચમકવા લાગશે. 

આ ટિપ્સનો ઉપયોગ કરવાથી ગંદી ટાઇલ્સ પણ નવા જેવી ચમકવા લાગશે. 

MORE  NEWS...

જો એક મહિના સુધી બટાટા ન ખાઈએ તો?

કાંસકો વાળથી ભરાઇ જાય છે? આ રીતે 7 દિવસમાં હેર ફોલ કંટ્રોલ થઇ જશે

ગુલાબના છોડમાં ફક્ત આટલી વસ્તુ નાખી દો, ડાળીઓ પર ફુલોનો ઢગલો થઈ જશે