રંગોથી હોળી રમતા પહેલાં અને પછી આ ટિપ્સ ફોલો કરો, એક પણ વાળ ડેમેજ નહીં થાય
ગમે તેવો ઘૂંટણનો દુ:ખાવો મિનિટોમાં છૂ કરી દેશે આ જંગલી પાન, બસ ઘરે જ આ રીતે બાંધી લો પાટો
નાસ્તામાં ફળ, ઓટ્સ અથવા દાળનું સેવન કરવું. નાસ્તો ન કરવાથી પણ બીપી વધી શકે છે.
દિવસ દરમિયાન 5 ગ્રામથી વધારે મીઠું ન ખાવું જોઈએ.
યોગ, ધ્યાન અથવા સંગીત સાંભળવાથી તણાવ ઓછો થા છે અને બીપી નિયંત્રિત રહે છે.
ધુમ્રપાન કરવાથી રક્ત વાહિકાઓ સંકોચાય જાય છે અને બીપી વધી જાય છે.
દારૂનું સેવન બીપીને વધારી શકે છે.
જો બીપી 140/90 થી વધારે છે, તો ડૉક્ટર પાસેથી સલાહ મુજબ દવા લો.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.