અળાઈ થઈ હોય ત્યાં તમે એલોવેરા જેલ પણ લગાવી શકો છો.
લીમડાના પાણી અથવા તેના પાનને પીસીને જ્યાં અળાઈ થઈ હોય ત્યાં લગાવી દો.
ચંદન પાવડર અને ગુલાબ જળના પેસ્ટને પણ સ્કિન પર અપ્લાઈ કરી શકો છો.
આ સિવાય ઉનાળામાં દિવસમાં બે વાર જરૂર ન્હાવું જોઈએ.
ગરમીમાં હંમેશા કોટન અને ઢીલા કપડા પહેરો.
સાથે જ વધારે પાણી પીને પોતાને હાઇડ્રેટ રાખો.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.