પોતું કરવાના પાણીમાં એક ચપટી ઉમેરો આ વસ્તુ

ઘરમાં કીડીઓથી ઘણી મુશ્કેલીઓ થઈ શકે છે

તે અગણિત સંખ્યામાં આખા ઘરમાં ચાલતી રહે છે

તેને ઘરેથી દૂર કરવા માટે ઘરેલું નુસ્ખા અપનાવી શકો છો

લસણને પીસીને ઘરમાં જ્યાં કીડી હોય ત્યાં રાખી દો

MORE  NEWS...

ઘરે 10 મિનિટમાં બનાવો લસણનું ચટપટું અથાણું, કેરીના અથાણાનો ટેસ્ટ ફિક્કો લાગશે

મોંઘી ક્રીમ નહીં 10 રૂપિયાની આ વસ્તુ ચહેરાની કાળી ઝાંઇ કરી દેશે ગાયબ, આવશે ગજબ નિખાર

માત્ર 10 રૂપિયામાં મળતી આ વસ્તુથી યુરિક એસિડને કરો કંટ્રોલ, દવાની પણ નહીં પડે જરૂર

તેની સુગંધથી કીડીઓ ભાગી જશે 

હળદર તેમજ ફટકડીના પાવડરને મિક્સ કરો 

આ પાવડરને આખા ઘરમાં છાંટી દો 

વિનેગર અ ને પાણીને મિક્સ કરીને સ્પ્રે બનાવો

આ સ્પ્રેને આખા ઘરમાં છાંટી દો

આ સિવાય મીઠાવાળા પાણીથી પોતું કરવાથી કીડીઓ દૂર થઈ જાય છે

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.