જમ્યા પછી છાતીમાં બળતરા થાય છે? આ દેશી નુસખો આવશે કામ

આજકાલની લાઇફસ્ટાઇલ અને ખરાબ ખાનપાનના કારણે શરીરમાં ઘણા પ્રકારની સમસ્યાઓ થાય છે. 

ઘણીવાર આપણે વધારે પડતા જ તેલ મસાલાવાળું ભોજન ખાઇ લઇએ છીએ, તેથી છાતીમાં બળતરા થવા લાગે છે.

આજકાલ છાતીમાં બળતરા થવી ખૂબ સામાન્ય સમસ્યા બની ગઇ છે. ખાસ કરીને ફાસ્ટ ફૂડ ખાવાના કારણે આ સમસ્યા થાય છે.

MORE  NEWS...

વજન ઘટાડવા માટે ખાલી પેટ પીવો આ ભુરૂં પાણી, મીણની જેમ ઓગળવા લાગશે ચરબી

જેકેટ, બેગ કે પેન્ટની ચેઇન વારંવાર ખરાબ થઇ જાય છે? આ હેક્સથી તરત થશે રિપેર

તેવામાં લોકો દવાની મદદ લે છે, પરંતુ વધુ દવા ખાવી પણ શરીર માટે સારી નથી. 

છાતીમાં બળતરા થવાથી તમે ઘરમાં રહેલા કેટલાંક સુપરફુડની મદદ લઇ શકો છો. 

ઓટ્સમાં વધુ માત્રામાં ફાઇબર હોય છે, જે ડાઇજેશનને સારુ રાખે છે. 

Oats 

એસિડિટીના કારણે જો તમારી છાતીમાં બળતરા થઇ રહી છે તો દહીંનું સેવન કરી શકો છો.

Yogurt

આદુમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જેનાથી તે ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. 

Ginger

આખા અનાજમાં રહેલુ ફાઇબર પેટને એસિડને Absorb કરવામાં મદદ કરે છે, જેનાથી છાતીની બળતરા શાંત થાય છે. 

Whole Grains

કેળુ એસિડીટી ઓછી કરવામાં મદદ કરે છે. જેનાથી છાતીમાં બળતરાની સમસ્યા દૂર થાય છે. 

Banana

MORE  NEWS...

નાના અમથાં દાણાના મોટા ફાયદા, આ 5 બીમારીઓમાં છે અમૃત સમાન

Trick: રાગીનો લોટ આ રીતે કરો સ્ટોર, મહિનાઓ સુધી રહેશે એકદમ ફ્રેશ