દેશી જુગાડ! ક્યારેય નહીં કરડે એકપણ મચ્છર!

ગરમી આવતા જ મચ્છરોનો આતંક વધી ગયો છે. તેને નેચરલી દૂર કરવા માટે અમુક નુસ્ખા તમે અપનાવી શકો છો. 

જોકે, મૉસ્કિટો રિપ્લેસમેન્ટમાં ઘણાં હાનિકારક નુકસાન હોય છે. તેથી નેચરલ રીત જ બેસ્ટ છે.

ચાલો જાણીએ ઘરના દરેક ખૂણામાંથી મચ્છરોને ભગાડવા માટે કયાં ઘરેલું નુસ્ખા બેસ્ટ છે?

એક લીંબુના રસમાં સરસવના તેલ અને લવિંગ-કપૂર મિક્સ કરી દો અને તેને સળગાવો. તેની સુગંધથી મચ્છર ભાગી જશે. 

MORE  NEWS...

રાતોરાત ખેતરની જમીન ફાડીને નીકળ્યો પહાડ, જેને દુનિયાથી છુપાવી રહ્યુ હતું જાપાન

ફ્રિજમાં રહેલું છે સિક્રેટ બટન, નજર સામે હોવા છતાં 99% લોકો નથી જાણતા ઉપયોગ

મહિલાઓ લગ્ન પછી પણ રાખી શકે છે પિયરની અટક? જાણો શું કહે છે કાયદો

મચ્છરોને ભગાડવા માટે દરવાજા અને બારીઓ પર તુલસીના પાન ફેલાવો અથવા તુલસીને સુકવીને લીંબુની છાલની સાથે સળગાવો. 

પાણીમાં પેપરમિન્ટ ઑયલના અમુક ટીંપા મિક્સ કરીને સ્પ્રે બોટલમાં સ્ટોર કરો. 

તેને સ્કિન પર લગાવી લો, જેનાથી મચ્છર દૂર રહેશે. 

કપૂરની ગોળીઓને પીસીને કોઈ તેલમાં મિક્સ કરી લો અને આ તેલથી દીવો પ્રગટાવો. એવું કરવાથી મચ્છર ભાગી જશે.

લીમડાનું તેલ ત્વચા પર લગાવી શકાય છે. જેના કારણે મચ્છર નહીં કરડે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ

તુલસીના 11 પાનના ઉપાયથી ખુલી જશે કિસ્મત