ઉધઇ ફર્નિચર, બારી અને દરવાજા પર લાગેલી હોય છે.
ઉધઇ લાગવાથી સામાનને નુકસાન થાય છે.
તડકો ન આવતો હોય તેવી જગ્યાએ ઉધઇનો ઉપદ્રવ વધુ હોય છે.
ઉધઇનો સફાયો કરવા માટે લીંબુ અને વિનેગરનો ઉપયોગ કરો.
ઉધઇના નાશ માટે તમે બોરિક એસિડ પણ યુઝ કરી શકો છો.
લીમડા અને લસણનો સ્પ્રે યુઝ કરો.