પીળા દાંત સાવ મફતમાં મોતી જેવા સફેદ થઇ જશે, કરો આ ઘરેલુ ઉપાય

દાંત પીળા થવા એકદમ સામાન્ય વાત છે.

પીળા દાંતના કારણે ઘણીવાર સ્માઇલ કરવામાં શરમ આવે છે.

દરરોજ બ્રશ કરવા છતાં દાંત પરની પીળાશ સાફ થતી નથી.

તમે કેટલાંક ઘરેલુ ઉપાયથી દાંત પર જામેલી પીળાશ સાફ કરી શકો છો.

MORE  NEWS...

50ની ઉંમરમાં વેટ લોસ કરવું છે? આ રહી સડસડાટ વજન ઘટાડે એવી જોરદાર ટિપ્સ

Hair Color: હેર કલર કર્યા પછી શેમ્પૂ કરવું જોઇએ કે નહીં? 99% લોકો કરે છે આવી ભૂલ

હળદર, મીઠું અને સરસિયાના તેલની પેસ્ટ બનાવી લો.

આ પેસ્ટથી દિવસમાં બે વાર મોઢાની સફાઇ કરો.

લીંબુની છાલ પણ દાંતને સાફ કરી શકે છે. 

તલના તેલ અથવા નારિયેળના તેલથી માલિશ કરો.

દાંતની સફાઇ માટે સંતરાની છાલ કારગર છે.

MORE  NEWS...

મગ-મસૂરની દાળમાં એકપણ જીવાત કે ધનેડું નહીં પડે, ડબ્બામાં મૂકી દો આ વસ્તુ

લસણના ફોતરાંને નકામા સમજીને ફેંકતા નહીં! ઘરે બનાવો ગાર્લિક સીઝનિંગ પાઉડર

મોંઘા શેમ્પૂ-કંડીશનરની જરૂર નથી! ખાલી 10 રૂપિયા ખર્ચીને ડ્રાય હેરને સોફ્ટ અને સિલ્કી બનાવો