આ ઘરેલું નુસ્ખાથી નહીં આવે પિરિયડ ક્રેમ્પ!

પિરિયડમાં મહિલાઓ ક્રેમ્પથી ખૂબ પરેશાન હોય છે.

તમે કુદરતી રીતે ક્રેમ્પથી રાહત મેળવી શકો છો

આદુની ચાથી ક્રેમ્પમાં રાહત મળે છે

હળદરવાળું ગરમ દૂધ પણ ક્રેમ્પથી રાહત આપે છે

MORE  NEWS...

ગરમીમાં પાચન નથી થતું? ખાટા ઓડકાર આવે છે? આ દેશી ચૂર્ણ પેટ કરશે સાફ

ઢોંસા તવા પર ચોંટી જાય છે? ખીરું નાંખતા પહેલા આટલું કરો, એકદમ ક્રિસ્પી બનશે

ગરમીમાં દૂધ જલ્દી ફાટી જાય છે? આ રીતે કરો સ્ટોર, લાંબો સમય રહેશે ફ્રેશ

જીરું અને અજમાના પાણીથી ક્રેમ્પ અને પેટનું ફૂલવાથી રાહત મળે છે

મેથીનું પાણી પીવાથી પણ આરામ મળે છે

પીરિયડ્સ દરમિયાન હેલ્ધી વસ્તુઓ ખાવી જોઈએ

આરામ અને પૂરતી ઊંઘ લેવું પણ જરૂરી છે

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.