રસોડામાં રહેલી આ વસ્તુથી દૂર કરો પથરી!

પથરીની સમસ્યા દિન-પ્રતિદિન સામાન્ય થતી જાય છે. 

દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકો આ પ્રોબ્લેમનો સામનો કરી રહ્યા છે. 

એવી ઘણી વસ્તુ છે જેનાથી કિડનીમાં પથરી થઈ શકે છે. 

વધુ માત્રામાં વિટામિન ડીનું સેવન પણ તેનું મુખ્ય કારણ છે.

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ

ચાલો જાણીએ પથરી ઠીક કરવાના ઘરેલું ઉપાય.

નિયમિત રૂપે ઓછામાં ઓછું 10 ગ્લાસ પાણી રોજ પીવું જોઈએ.

લીંબુનો રસ અને ઑલિવ ઓયલને બરાબર માત્રામાં મિક્સ કરો.

તેનું દિવસમાં બેથી ત્રણ વાર સેવન કરો. 

તમે દરરોજ દાડમ અને તરબૂચ પણ ખાય શકો છો. 

વ્હીટગ્રાસના પાણીને ઉકાળીને તેને ઠંડુ કરીને પીવો.

MORE  NEWS...

રમતા-રમતા તમારું શરીર ચાટે છે પાલતુ શ્વાન? તો થઈ જાવ સાવધાન... 

પાકિસ્તાનમાંથી આવે છે રોજિંદા ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ છે

કેવી રીતે બને છે પાણીપુરીનું પાણી? મીઠાંની સાથે મિક્સ કરે છે આ વસ્તુઓ