અપનાવો આ ઘરેલું ઉપાય

હેડકી વારંવાર આવે અને બંધ ન થાય તો તે બંધ કરવું જરુરી છે.

પરંતુ, શું તમે તેને બંધ કરવાના ઉપાય વિશે જાણો છો? 

આજે અમે આ હેડકીને બંધ કરવા માટે ઘરેલુ ઉપાય લાવ્યા છીએ. 

જો હેડકી બંધ ન થાય તો લીંબુનો રસ અને મીઠું મોંમા રાખો. 

બાદમાં, મોંને પાણીથી સાફ કરી લેવું, જેથી તેમાં રહેલું સાઇટ્રિક એસિડ દાંતને નુકસાન કરી શકે છે.

આ સિવાય હેડકી આવે એટલે મોંમા આંબલી નાંખીને ચૂસતા રહો અથવા આંબલીનું પાણી પીઓ. 

તેનાથી સતત આવતી હેડકી તુરંત બંધ થઈ જશે.

જો હેડકી બંધ ન થાય તો આદુનો ટુકડો મોંમા મુકીને ચુસતા રહો. 

જ્યારે સતત હેડકી આવે અને બંધ ન થાય તો બ્લેકબેરી ખાવી જોઈએ.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)