આ રીતે કેમિકલ વિના વાળને કરો કાળા!

સફેદ વાળ કલર કરવા માટે લોકો હેર ડાઈનો ઉપયોગ કરે છે. 

હેર કલર કેમિકલ બેઝ્ડ હોય છે, જે નુકસાનકારક સાબિત થઈ શકે છે. 

અમુક વસ્તુ વાળને નેચરલી કલર કરવામાં મદદરૂપ છે.

વાળને કલર કરવા માટે સેઝ ટીને ઉકાળીને ઉપયોગ કરો.

MORE  NEWS...

રોજ પાણી આપવા છતાં મીઠા લીમડાનો છોડ નથી વધતો? હોઇ શકે છે આ કારણ

લૂ અને ગરમીથી બચાવશે આ દેશી વસ્તુ, એક ગ્લાસ પાણીમાં નાંખીને ગટગટાવી જાવ

શિકાકાઈ પાવડરની પેસ્ટ બનાવીને વાળમાં લગાવવું બેસ્ટ રહેશે. 

બરગંડી કલર મેળવવા માટે તમે મહેંદીના પાનને પીસીને ઉપયોગ કરી શકો છો.

અખરોટની છાલને પીસીને લગાવવાથી વાળ કાળા થઈ શકે છે. 

વાળને નેચરલ કલર આપવા માટે બીટનો જ્યુસ લગાવી શકો છો. 

નારિયેળ તેલમાં આમળા પાવડર મિક્સ કરીને લગાવવાથી વાળ કાળા થશે. 

MORE  NEWS...

ઘઉં-ચોખામાં એકપણ ધનેડું કે જીવાત નહીં પડે! અનાજના ડબ્બામાં છુપાવી દો આ એક મસાલો

હાઇ બ્લડ સુગર લેવલ દવા વિના ડાઉન થઇ જશે, પાણીમાં ઓગાળીને પી લો આ દેશી વસ્તુ