ઝેર વિના કેવી રીતે ભગાડવા ઉંદર?

ઘરમાં ઉંદરના આતંકથી હેરાન થઈ ગયા છો?

ઉંદરની સમસ્યાથી છુટકારો મેળવવાનો ઉપાય ફક્ત ઝેર નથી. 

તમે અમુક પ્લાન્ટની મદથી પણ તેમનો સફાયો કરી શકો છો. 

ફુદીનો પોતાની તીવ્ર ગંધ માટે જાણીતો છે, જે ઉંદરને બિલકુલ પસંદ નથી.

MORE  NEWS...

ઘરમાં જામેલી ધૂળની આ રીતે કરો સફાઈ, આખો મહિનો રહેશે સ્વચ્છતા

Chimney નું ચીકણું અને ગંદુ થઇ ગયેલુ ફિલ્ટર મિનિટોમાં સાફ કરો, 

શરીરને અંદરથી ખોખલું કરી દેશે વિટામિન B 12ની કમી

એવામાં તમે ઘરની આસપાસ આ છોડની લગાવીને છુટકારો મેળવી શકો છો. 

લવન્ડરની સુગંધ ભલે આપણને ખૂબ પસંદ હોય પરંતુ તે ઉંદરને જરાય પસંદ નથી. તેનાથી ઉંદર દૂર ભાગે છે.

રોજમેરી એક ઔષધી છે, જેમાં એક શક્તિશાળી સુગંધ હોય છે જે ઉંદરને પસંદ નથી. જેનાથી તે દૂર ભાગે છે.

ડેફોડિલમાં એલ્કલૉઇડ હોય છે જે ઉંદરને નથી પસંદ. 

આ છોડ પોતાની ગંધના કારણે નેચરલ પેસ્ટ મેનેજમેન્ટ માટે પણ શ્રેષ્ઠ ઓપ્શન છે. 

કાળા મરીની જેમ તેન છોડમાંથી આવતી તીખી ગંધ ઉંદરને ભગાડવામાં મદદ કરે છે. 

MORE  NEWS...

ઘરમાં જામેલી ધૂળની આ રીતે કરો સફાઈ, આખો મહિનો રહેશે સ્વચ્છતા

Chimney નું ચીકણું અને ગંદુ થઇ ગયેલુ ફિલ્ટર મિનિટોમાં સાફ કરો, 

શરીરને અંદરથી ખોખલું કરી દેશે વિટામિન B 12ની કમી

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.