તમને પણ સરખી દાઢી નથી આવતી?

આજના સમયમાં પરફેક્ટ લુક મેળવવા માટે પુરૂષ પોતાની દાઢી પર વિશેષ ધ્યાન આપે છે. 

બિયર્ડ લુકનો ક્રેઝ યુવાઓમાં ખૂબ જ જોવા મળી રહ્યો છે. 

જે  લોકોને ઘાટી દાઢી નથી આવતી, તે લોકો તેને લઈને ખૂબ જ પરેશાન રહે છે. 

દાઢીના વાળ શરીરમાં હોર્મોન્સની કમીના કારણે નથી આવતાં. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ટેસ્ટોસ્ટેરોન હોર્મોન દાઢી વધારવા માટે મુખ્ય હોર્મોન છે.

તમને જાણીને નવાઈ લાગશે કે બિયર્ડ ગ્રો કરવા માટે તમે રસોડાના મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો.

નિયમિત રૂપે દાઢી પર તજ પાવડરને લીંબુના રસ સાથે મિક્સ કરીને દરરોજ દાઢી પર લગાવાથી દાઢીનો ગ્રોથ વધશે.

એક ચમચી તજના પાવડરમાં એટલો જ લીંબુનો રસ મિક્સ કરીને જ્યાં ઓછા વાળ આવે છે ત્યાં લગાવો.

આશરે 20 મિનિટ સુધી રાખ્યા બાદ તમારા ચહેરાને પાણીથી ધોઈ નાંખો.