આ રીતે માખીઓના ત્રાસથી મેળવો છુટકારો

ઉનાળામાં માખીઓ ખૂબ જ હેરાન કરે છે. 

ઘણીવાર ખાવા-પીવાની વસ્તુ પર પણ માખી બેસી જાય છે. 

જેનાથી ભોજન ઇન્ફેક્ટેડ થઈ શકે છે. 

સફાઈ કર્યા બાદ પણ માખીઓનું ઝુંડ ઘરમાં રહે છે.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

તમે આ ઘરેલું ઉપાયથી માખીઓને ભગાડી શકો છો.

મરચાના પાવડરનાં સ્પ્રે વાળી બોટલમાં ભરીને છાંટો.

આદુનો રસ કાઢીને સ્પ્રે કરો. 

તમે કોઈ એસેંશિયલ તેલનો છંટકાવ પણ કરી શકો છો.

જેમકે લવિંગનું તેલ અથવા ઘરમાં રહેલા તજનું તેલ બનાવો. 

કપૂરનો પાવડર બનાવીને પાણીમાં મિક્સ કરીને સ્પ્રે કરો.