ગરમીમાં પગની દુર્ગંધ બને છે શરમનું કારણ? 

ગરમીના દિવસોમાં હાઇજીનનું ધ્યાન રાખવું જરૂરી છે નહીંતર આ સિઝનમાં વધારે પરસેવો આવવાથી દુર્ગંધ આવવાનું શરૂ થઈ જાય છે.

પરસેવાના કારણે ત્વચાના બેક્ટેરિયા અને ફંગી લેવલ વધી જાય છે જેના કારણે પગમાંથી દુર્ગંધ આવવા લાગે છે. 

જેના કારણે ઘણીવાર શરમનો અનુભવ થાય છે. 

પગમાંથી દુર્ગંધ દૂર કરવા માટે બજારમાં ઘણા પ્રકારની ક્રીમ અને સાબુ મળે છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

પરંતુ, તેના તમે ઘરેલું વસ્તુનો ઉપયોગ કરીને પણ પગમાંથી દૂર કરી શકો છો.

ગરમીની સિઝનમાં વધુ વખત સુધી બૂટ પહેરવાના કારણે પણ પગમાંથી દુર્ગંધ આવી શકે છે. તેથી તમે ગરમીમાં ખુલ્લા ફૂટવેર પહેરો.

ગરમીની સિઝનમાં પગમાં વધારે પરસેવો આવે છે. એવામાં આ સિઝનમાં તમે દરરોજ મોજા બદલો અને ધોઈને પહેરો. આવું કરવાથી પગમાંથી દુર્ગંધની સમસ્યા દૂર થઈ જશે.

તમારા પગના તળિયા અને આંગળીની વચ્ચે ફંગલ ઈન્ફેક્શન ન થાય તે વાતનું ખાસ ધ્યાન રાખો. ફંગલ ઈન્ફેક્શન દેખાતા જ તેની સારવાર કરો.

જો તમે કોઈ પ્રકારનું કોઈ ફંગલ ઈન્ફેક્શન જોવા મળે તો તેમાં એન્ટી ફંગલ પાઉડર જરૂર લગાવો. 

પગની દુર્ગંધથી પરેશાન હોય તો મોજા પહેરતાં પહેલા પગમાં પાઉડર લગાવવાનું રાખો.