કમર સુઘી લાંબા વાળ કરી દેશે આ 1 લીલું પાન! 

ખરાબ ખાનપાન અને લાઇફસ્ટાઈલના કારણે હંમેશા લોકોના વાળ ઉંમર પહેલા જ ખરવા લાગે છે.

જેના કારણે સુંદરતા ઓછી થઈ જાય છે અને આપણે આકર્ષક નથી દેખાતાં. 

ખરતા વાળને રોકવા માટે લોકો ઘણાં ઘરેલું ઉપાય અપનાવે છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

પરંતુ એક લીલું પાન તમારી સમસ્યાને દૂર કરી શકે છે. 

આ પપૈયાનું પાન છે. જે તમારા વાળને તરત ખરતા અટકાવી શકે છે. 

પપૈયાના પાનને સાફ પાણીથી ધોવો અને ત્યારબાદ તેને મિક્સરમાં નાંખીને પેસ્ટ બનાવી લો. 

હવે તેને કોઈ કપડામાં બાંધીને તેને રસને નીચવો.

લગભગ 1 કપ પપૈયાનો રસ નીકળે, ત્યારબાદ વાળના સ્કેલ્પ્સમાં તેને લગાવો. જ્યાંથી વાળ ખરતા હોય ત્યાં વધારે આ રસ લગાવો.

ત્યારબાદ આશરે 30 મિનિટ બાદ ઠંડા પાણીની મદદથી તેને ધોઈ નાંખો. ત્યારબાદ તમે શેમ્પૂ પણ કરી શકો છો. 

આ પ્રકારે ઉપયોગ કરવાથી તમારા વળા ખરતા બંધ થઈ જશે.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીના આધારિત છે. ન્યૂઝ18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. તેનો ઉપયોગ કરતાં પહેલા સંબંધિત નિષ્ણાંતોની સલાહ લો.