કંપની પોતાના Honda Dio સ્કૂટર પર આ ઓફર આપી રહી છે.

આ ઓફર માટે સ્કૂટર બજાજ ફિનસર્વ એપ દ્વારા ખરીદી શકાય છે.

Honda Dio BS6ની કિંમત રૂ. 97,380 રાખવામાં આવી છે.

જેને હવે ઓફરમાં રૂ. 90,662માં ખરીદી શકાશે.

એટલે કે તમને રૂ. 6700નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

તમારે ડાઉન પેમેન્ટ તરીકે ફક્ત રુ.27,199 ભરવા પડશે.

જે બાદ બાકીની રકમની લોન થશે જેનો દર મહિને હપ્તો રૂ.1611 આવશે.

આ લોન 60 મહિના ટેન્યોર માટે આપવામાં આવશે.

આ ઉપરાંત આ માટે ઝીરો ડાઉન પેમેન્ટ વિકલ્પ પણ છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.