મજબૂત ડોમેસ્ટિક અમલીકરણને કારણે કંપનીની આવકમાં ઘટાડો થવાની શક્યતા છે. અત્યંત સ્પર્ધાત્મક વાતાવરણમાં ઊંચા ઇનપુટ ખર્ચને કારણે કંપનીના લાંબાગાળાના કોન્ટ્રાક્ટ દબાણ હેઠળ આવ્યા હોઈ શકે છે.
કંપની ભારતમાં જીડીપીના બમણા દરે વૃદ્ધિ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જ્યારે નિકાસમાં પણ ધીમે ધીમે વૃદ્ધિ જોવા મળી શકે છે. ત્યારે કંપનીનું ફોકસ ઔદ્યોગિક ડિજિટલાઇઝેશન, ઓટોમેશન અને સસ્ટેઇનેબિલિટી પર રહેશે.
બ્રોકરેજ ફર્મ શેરખાને તેમની રિસર્ચ રિપોર્ટમાં કહ્યું કે, સપ્ટેમ્બર 2025E માટે અમારી વેલ્યુએશનને યથાવત રાખતાં ચોખ્ખી કમાણીમાં આંશિક ઘટાડાને જોતાં અમે હનીવેલ ઓટોમેશન પર રુ. 45000 ના સુધારેલા ટાર્ગેટ સાથે બાય રેટિંગને યથાવત જાળવી રાખીએ છીએ.
દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે
બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો