નોટ ફાટી જાય તો?

 જાણો કઇ રીતે અને ક્યાંથી બદલવી

ઘણી વાર ઘરના બાળકો રમતાં રમતાં ચલણી નોટ ફાડી નાખે છે

ઘણી વાર ભૂલમાં આપણાથી પણ નોટ ફાટી જતી હોય છે

જો એવું થાય તો કેટલી પણ મોટી નોટ હોય ડરવાની જરૂર નથી

ગમે તેટલી ફાટેલી નોટ પણ તમે સરળતાથી બદલાવી શકો છો

5,10,20 અને 50 રૂપિયા જેટલી નાની નોટ હોય તો તેનો 50 ટકા ભાગ હોવો જોઇએ

 સિક્યોરિટી સાઇન, ગાંધીજીનું વોટરમાર્ક, ગવર્નરની સાઇન અને સીરિયલ નંબર દેખાતો હોય તો તે નોટ બેંકે બદલી આપવી પડે છે

તમારે આરબીઆઇની બ્રાંચમાં આ નોટ મોકલવાની રહેશે

તમારે એકાઉન્ટ નંબર, બ્રાંચનું નામ, IFSC કોડ અને નોટની કિંમતની જાણકારી આપવાની રહેશે

આરબીઆઇ ફાટેલી નોટોને બજારમાંથી હટાવી દે છે

બદલામાં નવી નોટ છાપવાની જવાબદારી આરબીઆઇની હોય છે