લોકો પાયલોટ બનવા માટે પહેલા લેખિત પરીક્ષા પાસ કરવી પડે છે.
જો તમે લેખિત પરીક્ષા પાસ કરો છો, તો પછી તમારી ટ્રેનિંગ પૂરી થયા બાદ પાયલોટને માલસામાન ટ્રેનના સંચાલનની જવાબદારી સોંપવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે લોકો પાઈલટ અને આસિસ્ટન્ટ લોકો પાઈલટના પગારમાં ઘણો તફાવત છે.
શરૂઆતમાં, રેલવે આસિસ્ટન્ટ લોકો પાયલટને 30000 થી 35000 રૂપિયાનો પગાર આપે છે. પછી પ્રમોશનની સાથે પગાર વધતો રહે છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.