નસ ચઢી જાય છે?

સૂતા-સૂતા 

ઘણીવાર સૂતા-સૂતા અચાનક પગની નસ ચઢી જાય છે. 

નસ ચઢવાથી અસહનીય દુખાવો થવા લાગે છે. 

એવામાં ચાલો જાણીએ કે, સૂતા સમયે નસ ચઢવાથી કેવી રીતે બચવું? 

નસ ચઢવાથી રોકવા માટે પગની નીચે તકિયું રાખીને સુવો. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

જો તમારી નસ ચઢી જાય છે તો દિવસે તે જગ્યાની બરફથી સફાઈ કરતા રહો. 

પગની નસ ચઢી જાય તો પગને હલ્કાં હાથે સ્ટ્રેચ કરો.

દુખાવાથી છુટકારો મેળવવા માટે કેળાનું સેવન કરો.

જે તરફ નસ ખેંચાતી હોય, તે તરફની આંગળીને નખ અને સ્કિનની વચ્ચેના ભાગને દબાવો.

આ પ્રકારે નસ ઉતરી જશે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.