આ વસ્તુ લગાવવાથી કાળા હોઠ થઈ જશે ગુલાબી!

ઘણાં લોકો સુંદર હોય છે. પરંતુ તેમના હોઠ કાળા હોય છે, જેનાથી તેઓ પરેશાન રહે છે.

જો તમે કાળા હોઠથી પરેશાન છો, તો તમે અમુક ઘરેલું ઉપાય અપનાવી શકો છો.

તમે હોઠ પર લીંબુનો રસ લગાવી શકો છો. તેનાથી તેની કાળાશ દૂર થઈ જશે.

હળદરની સાથે મલાઈને પણ તમે લગાવી શકો છો. તેનાથી તમારા હોઠ ગુલાબી થવા લાગશે.

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

ડિલીવરી પછી પાણીમાં આ શાક નાંખીને પીવો, ડબલ આવશે બ્રેસ્ટ મિલ્ક

કપડા સૂકાયા બાદ પણ રહી જાય છે ડીટર્જન્ટના સફેદ ડાઘ, તો આ ટ્રિક્સ દ્વારા મેળવો છૂટકારો

આ છે પ્રોટીનનું પાવર હાઉસ, હાડકા થશે લોખંડ જેવા મજબૂત, ઘડપણ આવશે નહીં

નારિયેળ તેલ હોઠના દાગને દૂર કરે છે. હોઠને હાઇડ્રેટ રાખવા માટે તે ખૂબ જ ઉપયોગી છે.

ઓલિવ ઓઇલ તમારા હોઠને સોફ્ટ રાખવા માટે જરૂરી છે. જે તમારે દરરોજ લગાવવું જોઈએ.

લીંબુ અને મધને એકસાથે મિક્સ કરીને હોઠને ગુલાબી બનાવી શકો છો. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

સ્વાસ્થ્યનો ખજાનો છે આ અનોખો છોડ, પાચન સહિતની કેટલીય બીમારીઓ દૂર રાખશે

ફિટનેસ ફ્રીક લોકો આ ખાસ ટિપ્સ કરો ફોલો, હંમેશા રહેશો ફ્રેશ અને એનર્જેટિક

ચાને 100% હેલ્ધી બનાવવા માટે ઉમેરો આ 5 વસ્તુઓ, બીમારીઓ હંમેશા રહેશે દૂર