કાન નથી તો સાપ કેવી રીતે સાંભળે છે મદારીની બીન?

સાપને જોઈને એવું લાગે છે કે, તેના કાન નથી.

એવું લાગે છે કે સાપ સાંભળી નથી શકતાં.

સાપ હકીકતમાં ધ્વનિ પ્રતિ સંવેદનશીલ હોય છે.

સાપ ખૂબ જ નાજુક અને ધીમા જીવ હોય છે. 

MORE  NEWS...

રમતા-રમતા તમારું શરીર ચાટે છે પાલતુ શ્વાન? તો થઈ જાવ સાવધાન... 

પાકિસ્તાનમાંથી આવે છે રોજિંદા ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ છે

કેવી રીતે બને છે પાણીપુરીનું પાણી? મીઠાંની સાથે મિક્સ કરે છે આ વસ્તુઓ

તે જમીનમાં થતાં કંપનથી પોતાના શરીર દ્વારા મહેસૂસ કરી શકે છે. 

વૈજ્ઞાનિક ખૂબ જ લાંબા સમયથી જાણે છે કે, સાપ બહેરા નથી હોતા.

સાંભળવું સરકતા જીવો માટે ખૂબ જ જરૂરી હોય છે. 

તેના દ્વારા તેઓ શિકાર કરનારા જાનવરોથી સાવધાન રહી શકે છે. 

એટલે કે ધ્વનિ પ્રતિ સાપની ખાસ સંવેદના હોય છે.

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ