આ રીતે તુરંત ખબર પડી જશે કે, ફ્રિજમાં ખતમ થઈ ગયો છે ગેસ!

ગરમીની સિઝનમાં ઘરમાં ફ્રિજ હોવું ખૂબ જ જરૂરી છે

ફ્રિજમાં ખાવાની વસ્તુ રાખવાથી તે ખરાબ નથી થતું

પરંતુ ઘણીવાર ફ્રિજની ગેસ ખત્મ થઈ જાય છે 

જ્યારબાદ ફ્રિજ કૂલિંગ નથી આપતું

MORE  NEWS...

ઘરે 10 મિનિટમાં બનાવો લસણનું ચટપટું અથાણું, કેરીના અથાણાનો ટેસ્ટ ફિક્કો લાગશે

મોંઘી ક્રીમ નહીં 10 રૂપિયાની આ વસ્તુ ચહેરાની કાળી ઝાંઇ કરી દેશે ગાયબ, આવશે ગજબ નિખાર

માત્ર 10 રૂપિયામાં મળતી આ વસ્તુથી યુરિક એસિડને કરો કંટ્રોલ, દવાની પણ નહીં પડે જરૂર

એવામાં તમે અમુક સંકેતોથી જાણી શકો છો કે, ફ્રિજમાં ગેસ ખતમ થઈ ગયો છે 

ચાલો જાણીએ કે, કેવી રીતે જાણ થશે કે ફ્રિજમાં ગેસ ખત્મ થઈ ગયો છે

ફ્રિજનો ગેસ ખતમ થવા ફ્રિજમાં મુકેલો સામાન ખરાબ થવા લાગે છે

કંડેનસર પ્લેટમાં બરફ વધારે જામવા લાગશે 

ફ્રિજમાં હલ્કી દુર્ગંધ આવવા લાગશે 

તેના સિવાય ફ્રિજની ગેસક ખતમ થતા દૂધ જામવા લાગે છે