કેવી રીતે શરુ થયો હતો નાતાલનો તહેવાર? 

સમગ્ર વિશ્વમાં ક્રિસમસનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

આ દિવસે, ચર્ચ અને ઘરોને સુંદર રીતે શણગારવામાં આવે છે.

પરંતુ, શું તમે જાણો છો કે નાતાલનો તહેવાર કેવી રીતે શરૂ થયો? 

હકીકતમાં, દર વર્ષે 25 ડિસેમ્બરે લોકો નાતાલનો તહેવાર ઉજવે છે.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત

લોકો માને છે કે આ દિવસે ઇસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો, પરંતુ એવું નથી.

તમામ સંશોધનો છતાં, ઈસુ ખ્રિસ્તનો જન્મ ક્યારે થયો તે જાણી શકાયું નથી.

ઈતિહાસમાં નાતાલની તારીખ બદલાતી રહી અને અંતે 25 ડિસેમ્બરની પસંદ કરવામાં આવી.

આ તારીખ ધાર્મિક નેતાઓ અને ચોથી સદીના ચર્ચના પ્રતિનિધિઓ દ્વારા પસંદ કરવામાં આવી છે.

ત્યારથી લઈને આજ સુધી 25મી ડિસેમ્બરે નાતાલનો તહેવાર ઉજવવામાં આવે છે.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ