Off-white Banner

IAS અધિકારીઓને કેડર કઈ રીતે મળે છે?

Off-white Banner

સરકારી અધિકારીઓને તેમના રેંકના આધારે સર્વિસ અલોટ કરવામાં આવે છે. 

Off-white Banner

આ પછી તેમને કેડર એટલે કે રાજ્યની સોંપણી કરાય છે

Off-white Banner

UPSC કેડર માટે તમામ રાજ્યોને 5 ઝોનમાં વહેંચવામાં આવ્યા છે.

Off-white Banner

UPSC ડીએએફ ફોર્મ ભરતી વખતે ઝોન અને કેડર પ્રેફરન્સ ભરવાના હોય છે. 

MORE  NEWS...

મનોજ કુમાર શર્માને IPS શું હોય તે પણ ખબર નહોતી અને

કેનેડામાં કલાક કામ કરવાના કેટલાક ડૉલર પગાર મળે?

મામલતદાર અને કલેક્ટર વચ્ચે શું તફાવત છે

Off-white Banner

યુપીએસસી પરીક્ષામાં સફળ ઉમેદવારોને તેમના રેંકના આધારે કેડર સોંપવામાં આવે છે.

Off-white Banner

દરેક ઉમેદવારોને હોમ કેડર અલોટ કરવી મુશ્કેલ હોય છે. 

Off-white Banner

કેડર પર નિમણૂક રાજ્યોમાં ખાલી પડેલી જગ્યાઓના આધારે કરવામાં આવે છે.

Off-white Banner

વેકેન્સી ન હોય ત્યારે અધિકારીઓને આગામી પ્રેફરન્સવાળી કેડર મળે છે.

Off-white Banner

થોડા વર્ષો પછી હોમ કેડરમાં નિમણૂક મળી શકે છે. 

MORE  NEWS...

US-Mexico બોર્ડર કૂદીને અમેરિકા જનારાની શું હાલત થાય છે?

કેનેડા છોડીને આવેલા યુવકે કહ્યું કે ત્યાં કોણે જવું જોઈએ?

લોકો કેનેડા છોડી રહ્યા હોવાના મુદ્દે ગુજ્જુ યુવતીએ મસ્ત વાત કહી