રસ્તાના કેમેરા કેવી રીતે કાપે છે ચલણ?

ટ્રાફિક કેમેરા રસ્તા પર ટ્રાફિકના નિયમો પર નજર રાખવા માટે હોય છે. 

આ કેમેરાની નિયમોનું ઉલ્લંઘન કરનારાની ઓળખ કરે છે. 

આ કેમેરાનો ઉપયોગ સુપર હાઈ રેઝોલ્યુશન કેમેરાથી કરવામાં આવે છે. જે 60 ડિગ્રીનું કવરેજ કરે છે.

તેથી, આ કેમેરાથી બચવું ખૂબ જ મુશ્કેલ હોય છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

આ કેમેરાની મદદથી વાહનોની સ્પીડની પણ જાણ થઈ શકે છે. 

આ કેમેરા ટ્રાફિક કંટ્રોલ રૂમમાંથી ઓપરેટ થાય છે.

આ કેમેરા માટે વિશેષ ડેટા એન્ક્રિપ્શન સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. 

જ્યારે કોઈ વ્યક્તિ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે.

તો કંટ્રોલ રૂમ દ્વારા એસએમએસના માધ્યમથી ઈ-ચલણ મોકલવામાં આવે છે.