AC માં આગ લાગે તો શું કરવું? 

ગરમીની સિઝનમાં મોટાભાગના લોકો AC નો ઉપયોગ કરે છે. 

ગરમીમાં વધારે સમય સુધી AC નો ઉપયોગ કરવાથી તેમાં શોર્ટ સર્કિટ થઈ શકે છે. 

જેનાથી આગ લાગવાનું જોખમ રહે છે. 

આગ લાગે ત્યારે સૌથી પહેલાં ઘરની વીજળી બંધ કરી દેવી જોઈએ.

MORE  NEWS...

સાવધાન! જો તમને પણ આવા ફોન આવે છે? તો ચેતજો, નહીંતર થઈ જશો કંગાળ

કપાસમાં સફેદમાખી, થ્રિપ્સ અને તડતડિયા આવે તો શું કરવું? આવી રીતે થશે ફાયદો

બાળકોને રાખજો દિવાલથી દૂર; રંગોથી થાય છે ગંભીર અસર

વીજળીને બંધ કર્યા બાદ તેના પર પાણી નાખીને આગ ઓલવવાનો પ્રયાસ કરો. 

અગ્નિશામક સ્પ્રેથી આગને ઓલવવાનો પ્રયત્ન કરો.

જો આગ વધી જાય છે તો તુરંત પોતાના ઘરની બહાર નીકળી જાવ. 

જો આગ વધી જાય છે તો તુરંત પોતાના ઘરની બહાર નીકળી જાવ. 

બહાર નીકળતા જ ફાયર ડિપાર્ટમેન્ટને કૉલ કરો. 

તેમજ તમારા પાડોશીને જાણ કરો. 

જેનાથી તે જાણી શકે કે, ઘરમાં આગ લાગી છે. 