સંન્યાસ લીધા પછી ક્રિકેટર્સ કેવી રીતે કરે છે કમાણી? 

ક્રિકેટના ખેલાડીઓ એક સમય બાદ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લે છે.

રિટાયરમેન્ટ બાદ પણ તેમની પાસે કમાણીના ઘણાં વિકલ્પો હોય છે. 

આ ખેલાડીઓની કરોડોની કમાણી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી થાય છે. 

ખૂબ જ પોપ્યુલર હોવાના કારણે તેઓને કરોડોના એન્ડોર્સમેન્ટ મળે છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ભારતમાં ક્રિકેટર્સ ફક્ત રમતથી જ પૈસા નથી કમાતા. 

પરંતુ તેઓ પોતાનો બિઝનેસ પણ કરતાં હોય છે.

BCCI સંન્યાસ લઈ ચુકેલા ખેલાડીઓને પેન્શન પણ આપે છે. 

ટેસ્ટ મેચ રમેલા ખેલાડીઓને દર મહિને 70,000 રૂપિયાનું પેન્શન મળે છે.

25થી ઓછી ટેસ્ટ રમનાર ખેલાડીઓને 60,000 રૂપિયા પેન્શન બને છે. 