દિવાલથી કેટલું દૂર રાખવું જોઈએ ફ્રિજ? 

ઉનાળાની ઋતુમાં રેફ્રિજરેટરની ધ્યાન રાખવું જરૂરી છે.

જો ફ્રિજ વધુ ગરમ થઈ જાય તો કૂલિંગને અસર થઈ શકે છે.

કૂલિંગ યોગ્ય રહે તેના માટે અમુક વસ્તુનું ધ્યાન રાખો.

ફ્રિજ માટે તેની પાછળ પૂરતી ખાલી જગ્યા હોવી જરૂરી છે.

જો તમે ફ્રિજને દિવાલની નજીક રાખો છો, તો હવા કોમ્પ્રેસરમાં જશે નહીં.

MORE  NEWS...

ઘરમાં જામેલી ધૂળની આ રીતે કરો સફાઈ, આખો મહિનો રહેશે સ્વચ્છતા

Chimney નું ચીકણું અને ગંદુ થઇ ગયેલુ ફિલ્ટર મિનિટોમાં સાફ કરો, 

શરીરને અંદરથી ખોખલું કરી દેશે વિટામિન B 12ની કમી

વધુ ગરમ થવાને કારણે કોમ્પ્રેસર બગડી જવાની ભીતિ છે.

મોટર ખૂબ ગરમ થઈ જાય તો આગ લાગવાનું જોખમ છે.

ફ્રિજ અને દિવાલ વચ્ચે ઓછામાં ઓછી 4-6 ઈંચ જગ્યા હોવી જોઈએ.

જો તમને ફ્રિજમાંથી સારૂ કૂલિંગ જોઈતું હોય તો પાછળની બાજુએ કોઈલ અને વેન્ટ્સ પર ધૂળ જમા થવા ન દો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

MORE  NEWS...

ઘરમાં જામેલી ધૂળની આ રીતે કરો સફાઈ, આખો મહિનો રહેશે સ્વચ્છતા

Chimney નું ચીકણું અને ગંદુ થઇ ગયેલુ ફિલ્ટર મિનિટોમાં સાફ કરો, 

શરીરને અંદરથી ખોખલું કરી દેશે વિટામિન B 12ની કમી