1995માં RBIએ કરન્સી નોટો પર સ્થાયી રૂપથી મહાત્માં ગાંધીની તસવીર છાપવાનો પ્રસ્તાવ કર્યો, પછી 1996માં અશોક સ્તંભની જગ્યાએ ગાંઘીજીની તસવીર છાપવામાં આવી.
આ તસવીર 1946ની છે, જેને કલકત્તાના વાઈસકોય દ્વારા કેપ્ચર કરવામાં આવી હતી. તે દરમિયાન ગાંધીજી બ્રિટિશ નેતા લોર્ડ ફ્રેડરિક વિલિયમ પેથિક લોરેન્સની મુલાકાત માટે ગયા હતા.