કલમ બાંધ્યા બાદ 5 થી 6 વર્ષમાં તેના પર ફળ આવવા લાગે છે
જોકે, આ દરમિયાન ઝાડ પર કોઈપણ પ્રાકૃતિક પ્રકોપ ન પડે
આ પ્રકારે એક આંબો 12-13 વર્ષે તૈયાર થાય છે
એટલે કે, 12 થી 13 વર્ષે આંબો તમને કેરી આપે છે
ખાતર-પાણી યોગ્ય રીતે આપવામાં આવે તો આંબો દર વર્ષે ફળ આપે છે
આંબાને સંપૂર્ણ રીતે વિકસીને વૃક્ષ બનવામાં 15-16 વર્ષ લાગે છે
15-16 વર્ષે આંબા પર તમને કેરી જોવા મળે છે
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.