કોલસાને વર્ષો સુધી સાચવવાથી હીરો બની જશે? 

તમે ઘણીવાર સાંભળ્યું હશે કે, કોલસાને લાંબો સમય રાખવાથી તે હીરો બની જશે

પરંતુ શું હકીકતમાં સંભવ છે કે, કોલસાને ઘણાં વર્ષો સુધી રાખવાથી તે હીરો બની જાય છે

કોલસાને ઘણાં વર્ષો સુધી રાખવાથી તે હીરો નથી બનતો

કારણકે, હીરો બનવા માટે પ્રાકૃતિક પ્રક્રિયા થાય છે

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

હીરો કાર્બનથી બને છે અને કાર્બનથી જ કોલસો અથવા ગ્રેફાઇટ પણ બને છે

પરંતુ બંનેને બનવાની રીત અલગ-અલગ છે

કોલસામાં બીજા અન્ય પદાર્થ હોય છે અને હીરો ફક્ત કાર્બનથી બને છે 

કોલસામાં કાર્બન સિવાય હાઇડ્રોજન, નાઇટ્રોજન અને સલ્ફર હોય છે

કાર્બન પરમાણુ વધારે હાઈ પ્રેશર અને તાપમાનના કારણે ઘણી વધારે સંકોચાઈ જાય છે 

આ પ્રક્રિયાઓ કોઈ વિશેષ પ્રકારની ભૂમિ અને દબાણના માધ્યમથી થાય છે

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું.