ભોજન બાદ ચાલવાથી ખાવાનું જલ્દી પચવવામાં મદદ મળે છે
જેનાથી પાચન તંત્ર સ્વસ્થ રહે છે
સાથે જ ભોજન બાદ ચાલવાથી વજન કંટ્રોલમાં રહે છે
તેનાથી બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે
શરીરની ઈમ્યુનિટી પણ વધે છે
તેમજ તણાવ પણ ઓછો થાય છે
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.