ફ્લોપ ફિલ્મો બાદ કેવી રીતે કરોડો કમાય છે 'વિશ્વ સુંદરી'?

માનુષી છિલ્લર આજે પોતાનો 27મો જન્મદિવસ ઉજવી રહી છે

મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ માનુષી છિલ્લર બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવી રહી છે

માનુષીએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજથી કરી હતી

ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ ગઈ હતી

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ત્યારબાદ માનુષીએ 'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી'માં કામ કર્યું તે પણ ફ્લોપ થઈ ગઈ હતી

ત્યારબાદ માનુષીની એક્શન થ્રિલર ફિલ્મ ઓપરેશન વેલેન્ટાઇન આવી હતી

આ ફિલ્મ પણ માનુષીના કરિયરમાં કંઈ ખાસ કમાલ નથી કરી શકી

માનુષી છિલ્લરની નેટવર્થ આશરે 3 મિલિયન ડોલરની આસપાસ છે 

માનુષી 1 વર્ષમાં 28 કરોડ રૂપિયા જાહેરાતથી કમાય છે 

માનુષી એક ફિલ્મના 1 કરોડ રૂપિયા ફી ચાર્જ કરે છે