એક વ્યક્તિ એક મિનિટમાં કેટલા શ્વાસ લે છે?

આપણે બધાં દિવસભર શ્વાસ લઈએ છીએ. તેના વિના જીવન શક્ય નથી.

આપણે દિવસમાં લગભગ 22,000 વખત શ્વાસ લઈએ છીએ અને બહાર કાઢીએ છીએ.

સરેરાશ દરેક વ્યક્તિ પ્રતિ મિનિટ 12-20 વખત શ્વાસ લે છે.

કસરત કરતી વખતે અને ફરતી વખતે શ્વાસનો દર વધે છે. પછી આપણે વધુ શ્વાસ લેવાનું શરૂ કરીએ છીએ.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ

ત્યારે શરીરમાં વધારે ઓક્સિજન ઇનટેક થાય છે. શ્વાસ લેવાની પ્રક્રિયામાં ફેફસા હવા લે છે.

ફેફસાં પછી લોહીના પ્રવાહ દ્વારા ઓક્સિજનનું પરિભ્રમણ કરે છે.

આ ઓક્સિજન પછી મગજ, પેશીઓ અને અવયવોમાં પરિવહન થાય છે.

આપણું મગજ આપણા ફેફસાં હવામાં કેટલી ઝડપથી ખેંચે છે તેનું નિયંત્રણ કરે છે.

જ્યારે આપણે સૂઈએ છીએ અથવા આરામ કરીએ છીએ, ત્યારે ફેફસાં ધીમા પડી જાય છે અને શ્વાસનો દર હળવો થઈ જાય છે.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત