ફ્રિજમાં રાખેલી પ્લાસ્ટિકની બોટલ કેટલા દિવસમાં બદલવી? 

ઉનાળામાં ફ્રિજમાં પાણીની બોટલ મુકવું સામાન્ય છે

જો તમે ફ્રિજમાં પ્લાસ્ટિકની બોટલ મુકો છો તો આ વાત જાણી લો

અમેરિકાની રિસર્ચ અનુસાર, બોટલ બે પ્રકારની હોય છે

તેની સાથે જણાવવામાં આવ્યું કે, બોટલમાં બે પ્રકારના બેક્ટેરિયા પેદા થાય છે 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

આ બેક્ટેરિયાનું નામ નેગેટિવ બેક્ટેરિયા અને બેસિલસ બેક્ટેરિયા છે

આ બેક્ટેરિયાથી તમારા શરીરમાં ઈન્ફેક્શન અને સ્વાસ્થ્યની સમસ્યા થઈ શકે છે 

તેથી ફ્રિજમાં પાણી રાખવા માટે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ ન કરો

કારણકે, આ બોટલમાં બેક્ટેરિયા જલ્દી પેદા થાય છે

તેથી, જો તમે ફ્રિજમાં બોટલ રાખો છો તો હાઈ ક્વોલિટી બોટલ રાખો

બોટલને 2 થી 4 દિવસે સાફ કરો

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.