ઈનકમ ટેક્સ રિટર્ન દાખલ કરવા માટે પાન કાર્ડ આવશ્યક હોય છે. પાન કાર્ડ વગર ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકાય નહીં.
તેની સાથે જ ઘણી જગ્યાઓ પર પાન કાર્ડ હોવું ઘણું જ જરૂરી છે. બેંક એકાઉન્ટ ખોલાવવા માટે લોકોને પાન કાર્ડની જરૂર પડે છે. શેરબજારમાં રોકાણ કરવા માટે ડીમેટ ખાતું હોવું જરૂરી છે.
જ્યારે 50 હજારથી વધારે રૂપિયાના ટ્રાન્ઝેક્શન માટે પણ પાન કાર્ડ ફરજિયાત છે. આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ બનાવવા માટે પણ પાન કાર્ડ આવશ્યક હોય છે.
એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે, એક વ્યક્તિ 1થી વધારે પાન કાર્ડ બનાવી શકતો નથી. પૂરા જીવનમાં વ્યક્તિને માત્ર 1 જ પાન નંબર ઈશ્યૂ કરવામાં આવે છે
MORE
NEWS...
શેરબજારમાંથી D-list થઈ જશે આ IT કંપની, ફ્લોર પ્રાઈસની કરી દીધી જાહેરાત
એક ઝાટકે 21%નું રિટર્ન આપશે ટાટાની કંપની, ગેરેન્ટી સાથે 10 જ દિવસમાં 1 શેર પર 700 રૂપિયાની કમાણી
NPCIએ લીધો મોટો નિર્ણય, 1 જાન્યુઆરીથી આ લોકો નહીં કરી શકે UPI પેમેન્ટ સેવાનો ઉપયોગ
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.