કેટલા રૂપિયા હોય તો અમીરોની યાદીમાં તમારું નામ આવે?

અમીર કોણ હોય છે? તેનો સીધો અને સરળ જવાબ હશે કે, જેની પાસે બહુ રૂપિયા હોય તે અમીર છે. 

એક સવાલ તે પણ ઊભો થાય કે, આખરે કેટલા રૂપિયા? અમીરીની કોઈ નક્કી પરિભાષા તો નથી, પરંતુ હાઈ નેટવર્થ ઈન્ડીવિઝ્યુઅલ્સ માટે ભારતમાં એક સર્વમાન્ય પરિભાષા જરૂર છે. 

હાઈ નેટવર્થ ઈન્ડિવિઝ્યુઅલ કે HNI ફાઈનાન્શિયલ સેક્ટરમાં તે લોકોનો સમાવેશ થાય છે, જેની પાસે 5 કરોડ રૂપિયા સુધીની રકમ રોકાણ કરવા માટે હોય. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

આમાં સામાન્ય રીતે તે લોકો હોય છે, જેમનો પોતાનો કારોબાર હોય, મોટી કંપનીઓમાં ઊંચા પદ પર હોય કે સંપત્તિ ક્યાંયથી વિરાસતમાં મળી હોય.

HNI 3 પ્રકારના હોય છે. (1)  પહેલા હોય છે. હાઈ નેટવર્થ ઈન્ડીવિઝ્યુઅલ. તેમની પાસે 5 લાખ રૂપિયાથી લઈને 5 કરોડ રૂપિયા સુધીની રકમ રોકાણ માટે હોય છે. 

(2) . ત્યારબાદ આવે છે, Very High Networth Individuals. આ એવા લોકો હોય છે, જેમની પાસે 5 કરોડથી લઈને 25 કરોડ રૂપિયા સુધીની રકમ રોકાણ માટે હોય છે. 

ત્રીજા હોય છે અલ્ટ્રા HNI. આ લોકોની પાસે 25 કરોડ રૂપિયાથી વધારેની રકમ રોકાણ કરવા માટે હોય છે. 

HNIની પાસે રોકાણ માટે ઘણા વિકલ્પો હોય છે. તેમની સૌથી પહેલી પસંદ ઈક્વિટમાં રૂપિયા લગાવવાની હોય છે. 

હાઈ નેટવર્થ ઈન્ડિવિઝ્યુઅલ્સને રિયલ એસ્ટેટ, આર્ટ અને ક્લેક્ટિબલ્સમાં રૂપિયા લગાવવાનું પસંદ હોય છે, જે વેન્ચર કેપિટલિસ્ટ તરીકે સામે આવે છે અને નવા ઉદ્યમોને ફંડ આપે છે. 

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.