શું તમે જાણો છો, દેશમાં કુલ કેટલી સ્કૂલ છે? 

2019મા દેશમાં કુલ  15,51,000 સ્કૂલ હતી.

2022મા સંખ્યા ઘટીને 14,08,115 થઈ ગઈ.

આ સ્કૂલોમાં 26 કરોડ 52 લાખ 35 હજાર 830 વિદ્યાર્થી અભ્યાસ કરે છે.

29,656 સ્કૂલ ફક્ત વિદ્યાર્થિનીઓ, 11,956 ફક્ત વિદ્યાર્થીઓ માટે છે.

કુલ 10,22,386 સરકારી સ્કૂલ આવેલી છે.

11,96,265 પ્રાથમિક, 1,50,452 સેકન્ડરી અને 1,42,398 હાયર સેકન્ડરી સ્કૂલ આવેલી છે.

સ્કૂલ ત્રણ પ્રકારની હોય છે- સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ શાળા.

સીબીએસઈ બોર્ડની સ્કૂલોની સંખ્યા 28,453 .

પ્રાથમિક સ્કૂલોમાં 18,86,32,942 વિદ્યાર્થી અભ્યાસ કરે છે.

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો