માખીના મોંમા કેટલા દાંત હોય છે? 

માખી એક ખૂબ જ નાનકડો જીવ છે. 

પરંતુ શું તમે જાણો છો કે, માખીના મોંમા કેટલા દાંત હોય છે? 

હકીકતમાં માખીના મોંઢામાં દાંત નથી હોતા.

માખીના મોંમા અમુક ભાગ હોય છે.

MORE  NEWS...

ઘી બનાવવા માટે મલાઇ જમા કરો ત્યારે આટલું કરો, ક્યારેય ગંદી વાસ નહીં આવે

B12ની ઉણપ અઠવાડિયામાં દૂર કરશે આ સુપરફૂડ્સ, શાકાહારીઓ માટે બેસ્ટ

કોલસા જેવો કાળો તવો મિનિટોમાં ચાંદી જેવો ચમકશે, ટ્રાય કરો આ ધાંસૂ જુગાડ

જે સ્પંજની જેમ કામ કરે છે. 

આ સ્પંજ ખાવાનું શોષવાનું કામ કરે છે. 

માખી જ્યારે કોઈ કીડાને ખાય છે ત્યારે તેનો રસ ચુસી લે છે. 

માખીની જીભ પણ એક સ્ટ્રો જેવી હોય છે. 

એવામાં માખીનું ખાવાનું હંમેશા તરલ હોય છે. 