Yellow Star
Yellow Star

કેટલીવાર આપી શકાય છે NEET?

Yellow Star
Yellow Star

MBBS સહિત ઘણાં UG મેડિકલ કોર્સમાં એડમિશન માટે NEET પરીક્ષા આપવાની હોય છે.

Yellow Star
Yellow Star

લાખો ઉમેદવારો આ પરીક્ષા આપવા માટે બેસતા હોય છે.

Yellow Star
Yellow Star

શું તમે જાણો છો NEETની પરીક્ષા કેટલીવાર આપી શકાય છે?

Yellow Star
Yellow Star

NEETના પ્રયાસો અંગે કોઈ પ્રતિબંધ નથી.

MORE  NEWS...

આટલી તૈયારી હોય તો જ કેનેડા જવું નહીં તો અમદાવાદ સારું

5 માસમાં કેનેડા છોડીને આવેલા ગુજરાતીની સત્ય ઘટના

કેનેડાના ગુજરાતી વેપારીની યુવાનોને કામની સલાહ

Yellow Star
Yellow Star

એટલે તમે ઈચ્છો એટલીવાર પરીક્ષા આપી શકો છો.

Yellow Star
Yellow Star

જોકે, પહેલા ત્રણ અટેમ્પ્ટ આપવાનો નિયમ લાવવામાં આવ્યો હતો. 

Yellow Star
Yellow Star

જોકે, વિરોધ થવાના કારણે તેને દૂર કરવામાં આવ્યો હતો. 

Yellow Star
Yellow Star

NEET આપવા માટે ઓછામાં ઓછી 17 વર્ષની ઉંમર હોવી જરુરી છે.

Yellow Star
Yellow Star

આ વર્ષે પરીક્ષાનું આયોજન 5મી મેના રોજ કરવામાં આવ્યું છે.

MORE  NEWS...

એકલા કેનેડા જતા હોવ તો આટલું જરુર યાદ રાખું

10-12 બોર્ડ માટે CBSE તરફથી બહુ મોટી અને કામની ખબર!

આ પરીક્ષાઓ  પાસ થતાં જ મળશે સરકારી નોકરી